PM મોદીએ કાલારામ મંદિરમાં સફાઇ કરી,દેશના લોકોને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા અપીલ..,જુઓ VIDEO....| KalTak24 News Gujarati
વડાપ્રધાન Narendra Modi એ આજે 'Swachcha Bharat Mission 'ના ભાગરૂપે Maharashtra ના Nashik માં આવેલા Kalaram Mandir ના પરિસરની સફાઈ કરી હતી.
પીએમ મોદીએ અયોધ્યા રામલલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા દેશભરના મંદિરોમાં સફાઇ અભિયાન ચલાવવા લોકોને કરી અપીલ. આજે નાસિકના કાલારામ મંદિરમાં પોતે પોતું મારીને અભિયાનની શરૂઆત કરી.
#pmmodi #nashik #kalarammandir #swachchbharatmission #india #kalaramtemple #NarendraModi #nasikcity #nasik #Maharashtra #PMModi #SwachhBharatAbhiyan #nashiknews #PMModiji #Ayodhyarammandir #AyodhyaDham #Ayodhyatemple #rammandir #rammandirinauguration #ViralVideo #youtubeshorts #gujaratinews #kaltak24news #trendingshorts #breakingnews #viralshorts #TrendingNow #trending2023 #watch #watchvideo